Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

સંસ્કારદીપ શાળા

સંસ્કાર્દીપ ટ્રસ્ટ સંચાલિત સંસ્કારદીપ શાળા યુગ પુરુષ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના આદર્શો તથા જીવન મૂલ્યોને ઊગતી પેઢીમાં રોપીને તેમના જીવનનું સાચું ઘડતર કરે છે.તેમજ ઉત્તમ શિક્ષકો દ્વારા વિષયોના જ્ઞાનને નવી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા શીખવીને વિદ્યાર્થીઓની તેજ્સ્વીતા વધે તેવા પ્રયત્નો થઇ રહેલ છે. હાલ શાળામાં પુર્વ પ્રાથમિકથી ધો.-10 સુધી 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું રમણીય વાતાવરણ બાળકોને પ્રકૃતિની નજીક લઇ જાય છે. તેમજ વિદ્યાલયના સુંદર મકાન અને સ્વચ્છ હવા-ઉજાસવાળા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને અભ્યાસ કરે છે.

શાળાનો ધ્યેયમંત્ર
‘તેજસ્વીના વધીતમસ્તુ’ શાળા સતત વિકાસ તરફ તેજસ્વીતા તરફ આગળ વધે તેવા અભિગમ સાથે ‘તેજસ્વીના વધીતમસ્તુ’ ધ્યેયમંત્ર સ્વીકારેલ છે. અમારું અધ્યયન તેજસ્વી બનો અર્થાત અમે ગુરુ અને શિષ્ય બન્ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેજ્સ્વી બનીએ. ગુરુની તેજસ્વીતા શિષ્યને તેજસ્વીતા તરફ લઇ જાય એ રીતે બન્ને સાથે મળીને પુરુષાર્થ કરે ઉદ્યમી બને અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે. બંનેમાં શીલ સદાચાર ,સંસ્કાર,નમ્રતા, યોગ્યતા, સત્ય, વિનય,નિષ્ઠા, બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વિકસતા રહે.

 

શ્રીમતીપી.ડી.શ્રોફસંસ્કારદીપવિદ્યાલય

 

જિલ્લામાંસ્થાનમેળવનારવિદ્યાર્થીઓ

ક્રમ વિદ્યાર્થીઓના નામ વર્ષ જિલ્લામાં સ્થાન મેળવેલા ટકા
1 ગિરા વી. વેકરિયા 1999-2000 પ્રથમ 93.80
2 શ્રધ્ધા આર. શાહ 1999-2000 પાંચમું 91.86
3 હેતલ પી. પટેલ 2000-2001 તૃતિય 95.29
4 પીંકી એસ.શાહ 2002-2003 સાતમું 91.57
5 મોહિત એમ. પટેલ 2003-2004 પ્રથમ 93.57
6 હિરલ પી. શાહ 2003-2004 તૃતિય 92.14
7 હેમાની એ. પટેલ 2003-2004 પાંચમું 91.86
8 હર્ષ એસ. શાહ 2004-2005 પાંચમું 91.57
9 ભૂમિ ડી. પંચાલ 2005-2006 ચોથું 94.29
10 રૂચિતા એમ. પટેલ 2005-2006 નવમું 93.57
11 હિરેન આર. નાકરાણી 2006-2007 આઠમું 92.92
12 ચેતસ જે. મહેતા 2006-2007 નવમું 92.77
13 રિયા આર. પટેલ 2008-2009 પાચમું 93.85
14 દેવાંગ યું. ગજીવાલા 2008-2009 આઠમું 93.38
15 ઉત્સવ એસ. વડારિયા 2009-2010 છઠ્ઠો 93.85

 

શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય

વર્ષ વિ. યોગ્યતા પ્રથમ વર્ગ દ્રિતીય વર્ગ તૃતિય વર્ગ નાપાસ પરિણામ(%)
1998-1999 81.08 16.21 2.70

-

-

100
1999-2000 73.68 15.78 10.52

-

-

100
2000-2001 87.50 12.05

-

-

-

100
2001-2002 61.40 31.57 7.01

-

-

100
2002-2003 52.63 21.05 26.31

-

-

100
2003-2004 62.12 30.30 7.57

-

-

100
2004-2005 59.37 35.93 3.12

-

1.56 95.43
2005-2006 77.61 17.91 4.47

-

-

100
2006-2007 90.27 9.72

-

-

-

100
2007-2008 88.73 11.26

-

-

-

100
2008-2009 90.50 9.50

-

-

-

100
2009-2010 94.87 5.13

-

-

   
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login