Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

એસ્ટ્રોનોમી સેંટર

વિદ્યાર્થીઓ  ખગોણ વિજ્ઞાન મા રસ લેતા થાય તે હેતુથી તા. 20/01/2018 ના રોજ   સુભશ્રી પીગમેન્ટ એસ્ટ્રોનોમી એજ્યુકેશન સેંટરનુ ઉદઘાટન નહેરુ પ્લેનેટોરિયમ મુમ્બઈ ના ડયરેક્ટર શ્રી અરવિન્દ પરાંજપે તથા દાતા શ્રી  શ્રીવત્સન અને તેમનાં પરિવારજનોના હસ્તે થયું.
સંસ્કારદીપ શાળા તથા જી.આઈ.ડી.સી. અંકલેશ્વર અંતર્ગત આવેલી ઘણી શાળાઓના ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓએ  પ્લેનેટોરિયમ  ની મુલાકાત લઈ આકાશમાં બનતી રોમાંચક ખગોળીય ઘટનાઓ વિશે રસપ્રદ જાણકારી મેળવી
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login