Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

જનની બાલવાટિકા  

આજે જગત જ્યારે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે તેને જાગૃત નાગરિકતાની તાતી જરૂર  છે તે હેતુથી બાળકને ગર્ભથી જ સંસ્કાર આપવામાં આવે તો સમાજને ઉત્તમ નાગરિક મળે માટે સંસ્કારદીપ શાળામાં તપોવન સંશોધન કેન્દ્ર ગર્ભવતી બહેનોને ધ્યાન, યોગા, હળવી કસરત, ગર્ભસંવાદ ઉપરાંત વિવિધ કલાને લગતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
તેઓ અંગીત સાંભળીને મનને આનંદિત કરે છે. અને એ સાથે સાથે ગર્ભશિશુને સંસ્કાર આપવામાં આવે છે .
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login