Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

જનની ચિંતન સભા  

Bal Vatika જી.આઈ.ડી.સી વસાહતની દરેક ઘરમાં આદર્શ બાલકનું નિર્માણ થાય એ હેતુથી માતાઓને પ્રેરણા આપવા માટે વસાહતમાં આવેલી દરેક શાળાઓને સાંકળી લઈ છેલા 9 વર્ષથી જનની ચિંતનસભા નામના કાર્યક્રમની શરૂઆત કરેલ છે.
તજ્ઞનો દ્વારા બાળઉછેરમાં માતાઓને વિવિધ વિષયો પર જ્ઞાનસભર માહિતી મળે તેવો આ કાર્યક્રમનો પ્રયાસ છે. અત્યાર સુધીમાં 1900 બહેનો  આ કાર્યક્રમમાં સભ્ય બની છે .
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login