Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

પ્રી વોકેશનલ કેન્દ્ર

જીવન કૌશલ્ય કેન્દ્રનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવન ઉપયોગી કામગીરી, કૌશલ્યો કે ભાષાપ્રભુત્વ કેળવી  આત્મવિશ્વાસથી ભરપુર પ્રભાવશાળી વ્યક્તિત્વ વ્કસાવીને પોતાના પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અમને વિશ્વ પ્ર્ત્યેની પોતાની જવાબદારી અંગેની સમજણ કેળવે તે છે .

જીવન કૌશ્લ્ય કેન્દ્રમાં બાગકામની પ્રવૃતિ , ગાણિતિક કૌશલ્યોની ખીલવણી, લાઈફ સ્કીલ,નાગરિકધર્મની ભાવના કેળવવી તથા ભાષા પર પ્રભુત્વ મેળવવા અંગેની તાલીમ વિદ્યાર્થીઓને અપાય છે .

   
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login