Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us


સંસ્કારદીપ ટ્રસ્ટ સ્થાપના :-
શુભની શક્તિમાં શ્રદ્ધા રાખી ચાલનારા આદરણીય શ્રી આણંદપુરા સાહેબ તથા બદલાતા પ્રવાહોની સાથે શિક્ષણના નવા પ્રયોગો કરી તેમાંથી ઉત્તમ શું મેળવી શકાય તેવી વિચારસણી ધરાવનારા શ્રી એન. કે. નાવડિયા સાહેબે શિક્ષણ અને સંસ્કારોનો સુમેળ સાધી ઉત્તમ શિક્ષણ આપી શકાય તેવી તપોવન સમી શાળાની કલ્પના કરી. આ કલ્પનાને સાકાર કરવામાટે યુનાઇટેડ ફોસ્ફરસ લિમીટેડના શ્રી રજ્જુભાઈ શ્રોફ અને સાન્દ્રાબેન શ્રોફ દ્વારા માતબર આર્થિક સહાય મળી . જેના ફળ સ્વરૂપે તા- 11/7/1991 ના રોજ સંસ્કારદીપ શાળાની સ્થાપના થઈ અને રજ્જુભાઈના માતુશ્રીનું નામ જોડી શાળાનું નામ શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય રાખવામાં આવ્યું.


Chair Man :- Shri N.K. Navadia
Vice Chairman :- Shri A.A Panjwani
Hon. Secretory :- Shri Hiten D. Anandpura
Hon.Jt Secretory :- Shri Parul L. Patel
Hon. Treasurer :- Shri R.T. Manubarwala


TRUSTEES
 

SHRI KAMLESH UDANI
SMT SANDRA R. SHROFF
SHRI DEEPAKBHAI BHIMANI
SHRI KARSANBHAI N. PATEL

SMT RAMAABEN B. PATEL

SMT GEETA SHRIVATSAN

SHRI ATULBHAI BUCH

SHRI CHATURBHAI P. PATEL

SHRI PRABODH  B. PATEL

SHRI CHANDUBHAI M. KOTHIA
SHRI VIPULBHAI V.  GAJERA
SMT. BHARTIBEN M. VEKARIA

SHRI NILESH G. PATEL

SHRI CHANDRESHBHAI A. DEVANI

ટ્રસ્ટ દ્વારા ચાલતા પ્રકલ્પો

•  શ્રીમતી પી.ડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય
• જનની ચિંતનસભા
• જનની બાલવાટિકા

• શ્રીમતી દમયંતીબેન મેઘજીભાઈ પટેલ  તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર

                  સંલગ્ન

  ચિલ્ડ્રન યુનિવર્સિટી , ગાંધીનગર , ગુજરાત


• સુભશ્રી પીંગમેન્ટ એસ્ટ્રોનોમી એજ્યુકેશનલ  સેન્ટર

• કે પટેલ કેમો ફાર્મા પ્રી વોકેશનલ એજ્યુકેશનલ   સેન્ટર

 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login